WhatsApp Group Join Now
Telegram Group Join Now

અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી

દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂન ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે.


ચક્રવાત બિપરજોયનો ખતરો ટળી ગયો છે, પરંતુ હવે ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ તરફથી રાજ્યમાં વરસાદને લઈને કડક ચેતવણી આપવામાં આવી છે.  ચેતવણી મુજબ અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપી છે, આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે.  દક્ષિણ ગુજરાતમાં 27 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.  અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે આ ચોમાસામાં પાણીની સમસ્યા હલ થશે.  બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ પડશે.

વાવાઝોડા માં થયેલ નુકશાન માટે સહાય અહિયાં ક્લિક કરો 

https://www.ndbhaliya.online/feeds/posts/default
Read Now :  સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજના : Smart Hand Tool Kit Yojana 2024

1 thought on “અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી”

Leave a Comment