અનુબંધમ રોજગાર પોર્ટલ
ગુજરાત સરકાર દ્વારા રોજગાર મળી રહે તે હેતુ થી જોબફેર માટે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ અનુબંધમ રોજગાર પોર્ટલ નો આજ શુભારંભ કરવામાં આવશે.
અનુબંધમ રોજગાર પોર્ટલ ઓફિશિયલ વેબસાઈટ
અનુબંધમ રોજગાર પોર્ટલ શુ છે.
અનુબંધમ રોજગાર પોર્ટલ એ જોબ માટેની તમામ માહિતી મળી રહે અને આપણે તેમાં એપ્લાય કરી શકીએ તેવું ડિજિટલ માધ્યમ છે. જેનું નામ અનુબંધમ રોજગાર પોર્ટલ નામ આપવામાં આવ્યું છે.
અનુબંધમ રોજગાર પોર્ટલ જોબફેર
અનુબંધમ 8 પાસ જોબ અહીં ક્લિક કરો
અનુબંધમ 10 પાસ જોબ અહીં ક્લિક કરો
અનુબંધમ 12 પાસ જોબ અહીં ક્લિક કરો
અનુબંધમ રોજગાર પોર્ટલ કયારે શરૂ થશે.
અનુબંધમ રોજગાર પોર્ટલ 07 ઓગસ્ટના દિવસે પ્રારંભ કરવામાં આવશે.
અનુબંધમ રોજગાર પોર્ટલ શુભારંભ કોણ કરશે ?
અનુબંધમ રોજગાર પોર્ટલનો શુભારંભ ગુજરાત સરકાર દ્વારા તેમજ CM રૂપાણી સાહેબ ના હસ્તે કરવામાં આવશે.
અનુબંધમ રોજગાર પોર્ટલ ની સાથે
• 60 હજાર યુવાનોને અપાશે નિમણૂંક પત્ર
• સુરતમાં યોજાશે સરકારી કાર્યક્રમ
• મુખ્યમંત્રીની હાજરીમાં અપાશે નિમણૂંક પત્ર
• C.R. પાટીલ અને સૌરભ પટેલ ઉપસ્થિત રહેશે
• 52 સ્થળો પર મેગા જોબફેર યોજાશે અનુબંધમ રોજગાર પોર્ટલનો શુભારંભ કરાશે
• ડિજિટલ માધ્યમથી રોજગારી માટેનો સેતુ