WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઈન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022 ઓનલાઇન અરજી ફોર્મ

ઈન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022 : 

ઈન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022 :

ભારતીય વાયુસેના દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે . આ ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારો એ તારીખ 07 નવેમ્બર 2022 થી 23 નવેમ્બર 2022 સુધી પોતે ઓનલાઈન અરજી કરી શકશે . આ ઇન્ડિયન એરફોર્સ દ્વારા અગ્નિવીર ની બીજી બેંચ માટે ની આ ભરતી કરવામાં આવશે . ત્રણેય સેનાઓમાં અગ્નિવીરો ની ભરતી માટે ભારતની કેન્દ્ર સરકારે આ વર્ષે અગ્નિપથ યોજના અમલમાં મૂકી છે . આ યોજના અંતર્ગત દેશના 17.5 થી 23 વર્ષના યુવાઓ સેનાની ત્રણેય પંખોમાં અગ્નિવીર તરીકે જોડાઈ શકશે અને દેશની રક્ષા કરી શકશે.


ઈન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી 2022 

ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે . આ વાયુસેના માં અગ્નિવીરો નું નામ અગ્નિવીર વાયુ રાખવામાં આવ્યું છે . રસ અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેવારો ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકશે . આ ઇન્ડિયન એરફોર્સ માં અગ્નિવીરો ની ભરતી 4 વર્ષ માટે કરવામાં આવશે . નીયોમોનુસાર 4 વર્ષ બાદ 75 % અગ્નિવીરો ને તેમની નોકરીમાંથી છુટા કરી દેવામાં આવશે જેની નોંધ લેવી .


અંગ્રેજી માં વાંચવા અહી ક્લિક કરો 

ઈન્ડિયન એરફોર્સ અગ્નિવીર માટે વય મર્યાદા 

અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 17.5 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ . તેમજ કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ પણ  આપવામાં આવશે . ઈન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી ઓનલાઈન ફોર્મ ભરવા માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓફિશિયલ વેબસાઈટ www.agnipath.cdac.in પર જઈને તારીખ 07 નવેમ્બર થી 23 નવેમ્બર 2022 સુધી માં પોતાની ઓનલાઇન અરજી કરી ફોર્મ ભરી શકશે . 

ભારતીય વાયુસેના અગ્નિવીર માટે પસંદગી પક્રિયા

અગ્નીવિર બનવા માટે ઉમેદવારની પસંદગી નીચેના 5 માપદંડ ને આધારે કરવામાં આવશે છે 

  • ઓનલાઈન ટેસ્ટ 
  • શારીરિક કસોટી 
  • મેડિકલ ટેસ્ટ 
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને 
  • ફાઇનલ મેરીટ લિસ્ટ


અગ્નિવિર વાયુસેના માટે પગાર ધોરણ

અગ્નિવિર વાયુસેના માટે પગાર ધોરણ

ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતી 2022 

ભારતીય વાયુસેના દ્વારા આવતા વર્ષ એટલે કે 2023 માં અગ્નિવીરો ની ભરતી કરવા માટે ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે નીચે આપેલ લિંક દ્વારા તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી અને વાંચી શકશો . આ ઈન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી માં શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારે ગણિત , ફિઝિક્સ અથવા અંગ્રેજી વિષય સાથે ધોરણ 12 માં 50 % સાથે પાસ કરેલું હોવું જરૂરી છે તેમજ .અંગ્રેજી વિષયમાં પણ 50 માર્ક્સ હોવા જોઈએ .

ઓફિશિયલ નોટિફિકેશન : Click Here 

ઓફિશિયલ વેબસાઇટ : Click Here 

ઓનલાઇન ફોર્મ :  Click Here 

https://www.ndbhaliya.online/feeds/posts/default
Read Now :  સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજના : Smart Hand Tool Kit Yojana 2024

Leave a Comment