WhatsApp Group Join Now
Telegram Group Join Now

ઈ શ્રમ કાર્ડ યોજના

ઇ શ્રમ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી

ઇ શ્રમ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી

ઈ શ્રમ કાર્ડ યોજના અને ઈ શ્રમ કાર્ડ ના ફાયદા 

ઈ શ્રમ કાર્ડ કોને મળે ? 


ઇ શ્રમ કાર્ડ એવા તમામ વ્યક્તિઓ ને મળે કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે . 

ઈ શ્રમિક કાર્ડ યોજના કોણ ન મળે ? 

જે ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS / NPS / EPFO / ESIC ના સદસ્ય હોય તેમને ઇ શ્રમ કાર્ડ મળવા પાત્ર નથી

શ્રમયોગી કાર્ડ યોજના માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય ? 

શ્રમયોગી કાર્ડ યોજના રજીસ્ટ્રેશન તમારી આસપાસના કોઈ પણ CSC કે ઈ ગ્રામ કેન્દ્ર પર ઈ શ્રમિક કાર્ડ કરાવી શકાય છે . અથવા તો eshram.gov.in ઈ શ્રમ પોર્ટલ વેબસાઈટ પર જાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે .

Read Now :  ફોરેસ્ટ ગાર્ડ 436 પેજ બુક ડાઉનલોડ

ઈ શ્રમ યોજના રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ફક્ત આધાર નંબર , 
  • મોબાઇલ નંબર , 
  • બેન્ક એકાઉન્ટ નંબર . 

ઈ શ્રમ કાર્ડ યોજના ના ફાયદા ?

રૂપિયા બે લાખનો મફત વિમો .

ઈ શ્રમ વિભાગની લાગુ પડતી તમામ સરકારી યોજનાઓ નો લાભ જેવી કે , બાળકોને શિષ્યવૃતિ , સાયકલ , સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે જેવી અન્ય યોજનાઓનો લાભ મળી રહેશે .

ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકશે . 

વાસ્તવમાં આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક પ્રકારના શ્રમિકોના શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે .

વિવિધ પ્રકારના શ્રમયોગીઓ કે , જેમના ઈ – શ્રમ કાર્ડ બની શકે છે તે નીચે મુજબ છે . 

અહીં નીચે આપેલ કામ માં રોકાયેલા તમામ ને શ્રમ કાર્ડ યોજના અંતર્ગત લાભ મળશે.


  • ઘરના નોકર નોકરાણી ( કામવાળી બહેનો ) , 
  • રસોઈ કરવાવાળી બહેનો ( રસોઈયા ) , 
  • કુલી , રિક્ષાચાલક , 
  • લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવાવાળા , 
  • ખાવાની વસ્તુને લારીમાં વેચનાર , 
  • હાટડીવાળા , ચા વાળા , 
  • હોટલના નોકર / વેઇટર , 
  • રિસેપ્શનિસ્ટ પૂછપરછ વાળા ક્લર્ક , 
  • ઓપરેટર , પ્રત્યેક દુકાનમાં કામ કરનાર / સેલ્સમેન 
  • / હેલ્પર , રિક્ષાચાલક , ડ્રાઇવર , 
  • પંચર રીપેર કરવા વાળા , 
  • બ્યુટીપાર્લરમાં કામ કરનાર , 
  • મોચી , દરજી , લુહાર , વાળંદ , 
  • પ્લમ્બર , ઇલેક્ટ્રિશિયન , 
  • કલર કામ કરનાર ( પેઈન્ટર ) , 
  • વણકર , ગૃહ ઉધ્યોગ ચલાવનારા , 
  • કુટિર ઉધ્યોગમાં રોકાયેલા , ટાઇલ્સ વાળા , 
  • વેલ્ડીંગ વાળા , ખેત મજૂરો , મનરેગા વર્કર , 
  • MDM વર્કર , ઇંટ ભઠ્ઠાના શ્રમયોગીઓ , 
  • પથ્થર તોડવા વાળા , મૂર્તિ બનાવવા વાળા , 
  • માછીમાર , પશુ ચરાવનાર , ડેરીવાળા , 
  • તમામ પશુપાલકો , પેપર આપવાવાળા , 
  • ઝોમેટો , સ્વિગીના ડીલીવરી બોય ( કુરિયર વાળા ) , 
  • એમેઝોન , ફ્લિપકાર્ટ ના ડીલીવરી બોય , નર્સ , 
  • વોર્ડબોય , આયા , મંદિરના પૂજારી , 
  • વિવિધ સરકારી કચેરીઓના દૈનિક વેતન શ્રમયોગી , 
  • આંગણવાડી કાર્યકર્તા સહાયિકા , 
  • આશાવર્કર જેવા તમામ વ્યવસાયના વ્યક્તિઓનું ઈ શ્રમ કાર્ડ યોજના દ્વારા રજીસ્ટ્રેશન થઇ શકે છે .
Read Now :  ફોરેસ્ટ ગાર્ડ 436 પેજ બુક ડાઉનલોડ

ઈ શ્રમ કાર્ડ ઓનલાઇન : અહીં ક્લિક કરો

ઈ શ્રમ કાર્ડ સુધારો : આપના ઇ શ્રમ કાર્ડમાં ભૂલ રહી ગયેલા હોય અથવા કાઈ પણ સુધારો વધારો કરવા ઇચ્છતા હોય તો તે માટે ની લિંક અહીં નીચે આપવામાં આવેલ છે. અહીં ક્લિક કરો

ઈ શ્રમકાર્ડ ડાઉનલોડ : અહીં આપવામાં આવેલ લિંક દ્વારા તમે પોર્ટલ ઉપર જઈને તમારું ઇ શ્રમ કાર્ડ જાતે ડાઉનલોડ કરી શકશો. તે માટે અહીં ક્લિક કરવું.

ઇ શ્રમકાર્ડ પોર્ટલ : ઓફિશિયલ ઇ શ્રમની પોર્ટલ ઉપર જવા માટે અહીં ક્લિક કરો
https://www.ndbhaliya.online/feeds/posts/default

Leave a Comment