એફિડેવિટ માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ
જે વ્યક્તિ ને એફિડેવિટ કરાવવું હોય તે માટે ખાસ ઉપયોગી થાય તે માટેનું એફિડેવિટ અરજી ફોર્મ અહીં ડાઉનલોડ માટે મુકવામાં આવ્યું છે. ઘણી વખત વિદ્યાર્થીઓ એ વચ્ચે અભ્યાસ છોડીદીધો હોય તે વિદ્યાર્થીઓને આ એફિડેવિટ કરવાની જરૂરિયાત હોય છે તો અહીં નીચે આપેલ લિંક દ્વારા તમે આ અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો.
એફિડેવિટ અરજી ફોર્મ ડાઉનલોડ
https://www.ndbhaliya.online/feeds/posts/default