ઓનલાઈન અરજી ફોર્મ
આજના સમયમાં ઘણા બધા ડોક્યુમેન્ટ ની જરૂર પડતી હોય દરેક કાર્ય કરવા માટે પણ અલગ અલગ પ્રમાણપત્રો અને દાખલા જેવા ફોર્મ ની જરૂર પડતી હોય છે. આ ડીજીટલ સમયમાં મોટા ભાગની અરજી ઓ ઓનલાઈન થઈ ગયી છે તમામ જગ્યાએ ઓનલાઈન અરજી કરવામાં આવી રહી છે.
પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ ઓફલાઈન અરજીઓ કરવી પડતી હોય છે તેથી લોકો ને અલગ અલગ અરજી ફોર્મ ની જરૂર પડતી હોવાથી અહીં ઘણા બધા ઉપયોગી થઇ શકે તેવી ઓનલાઈન અરજી મળી રહે તેવા અરજી ફોર્મ ની pdf તથા સંપૂર્ણ માહિતી વિગતવાર નીચે આપવામાં આવી છે.
ઓનલાઈન અરજી ફોર્મ ડાઉનલોડ ?
અહીં તમને તમામ અરજી ફોર્મ ડાઉનલોડ માટે નીચે દરેક ઓનલાઈન અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો તેવી રીતે લિંક આપવામાં આવેલ છે. અહીં આપેલ સરકારી યોજના ફોર્મ, તમામ દાખલ માટેના અરજી ફોર્મ થતા પ્રમાણપત્ર અને અરજીના નમૂના પણ આપેલ છે.
તમામ ઓનલાઈન અરજી ફોર્મ
અહીં નીચે તમામ અને વિવિધ અરજી ફોર્મ ની pdf ડાઉનલોડ કરી શકો છો.
વિવિધ અરજી ફોર્મ
માં અમૃતમ / વાત્સલ્ય કાર્ડ અરજી
મુખ્યમંત્રી રાહત ફંડ યોજના ફોર્મ
પાલક માતા પિતા સહાય યોજના ફોર્મ
પ્રધાનમંત્રી આવાસ યોજના અરજી ફોર્મ
પંડિત દીનદયાળ આવાજ યોજના ફોર્મ
બક્ષીપંચ જાતિનો દાખલો અરજી ફોર્મ
નોન ક્રિમિલિયર દાખલો અરજી ફોર્મ
કુવેરબાઈ નું મામેરું સહાય અરજી ફોર્મ
આર્થિક રીતે પછાત પ્રમાણપત્ર માટે ફોર્મ
ટ્રાન્સપોર્ટ સહાય યોજના અરજી ફોર્મ
સ્વચ્છ ભારત ગ્રામીણ યોજના ફોર્મ
અહીં આપેલ તમામ અરજી ફોર્મ માત્ર ડાઉનલોડ માટે જ છે જે ઈન્ટરનેટ ના માધ્યમથી મુકવામાં આવ્યા છે તેથી ફોર્મ માં ફેરફાર હોય શકે છે.ઓફિશિયલ વેબસાઈટ માંથી વધુ સારી માહિતી મેળવી લેવી. અન્ય અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.