કુંવરબાઈનું મામેરુ યોજના ( sc )
કુવેરેબાઈ મામેરું યોજનાનો હેતુ
- અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ ૪૧૦,૦૦૦ / – ની સહાય આપવામાં આવે છે .
કુવેરેબાઈ મામેરું યોજના નિયમો અને શરતો
- આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને ) જ મળવાપાત્ર
- આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ૨.૧,૨૦,૦૦૦ / – અને શહેરી વિસ્તારમાં ર . ૧,૫૦,૦૦૦ છે .
- કુંટુંબની બે ( ર ) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર ‘ પુનઃ લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નથી ..
- કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ .
- લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે .
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરુ યોજનાની સહાય મળવાપાત્ર થશે .
કુવેરેબાઈ મામેરું યોજનામાં રજુ કરવાના ડોક્યુમેન્ટ
- કન્યાનું આધાર કાર્ડ
- કન્યાનું ચૂંટણીકાર્ડ
- કન્યાના પિતા / વાલીનું આધાર કાર્ડ * સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો ( જો હોય તો )
- રહેઠાણનો પુરાવો ( વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરારા ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક )
- કન્યાના પિતા / વાલીની વાર્ષિક આવકનો દાખલો
- કન્યાની જન્મ તારીખનો આધાર ( L.C./ જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર )
- વરની જન્મ તારીખનો આધાર ( L.C / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર )
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક ( કન્યાના નામ પાછળ પિતા / વાલીનું નામ હોય તે )
- કન્યાના પિતા / વાલીનું એકરારનામું * કન્યાના પિતા / વાલીનું બાંહેધરીપત્રક
- જો પિતા યાત ન હોય તો મરણનો દાખલો .
કુવેરેબાઈ મામેરું યોજના ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?
આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો . જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે .
ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિત જાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી કચેરી ( આપના તાલુકા / જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં જઈ તપાસ કરાવવાના રહેશે .
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx
https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/KBNMApplicantDetails.pdf
https://www.ndbhaliya.online/feeds/posts/default