કોરોના સહાય અરજી ફોર્મ pdf ડાઉનલોડ
હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આ કોરોના કાળ માં જે લોકો નું કોવિડ ના કારણે મૃત્યુ થયેલ હોય તેમના પરિવાર ને આર્થિક મદદ મળી રહે તે હેતુ થી સરકાર દ્વારા આ કોરોના સહાય બહાર પાડવામાં આવી છે. આ સહાય નો લાભ લેવા માટે અહીં અરજી ફોર્મ ડાઉનલોડ માટે મુકવામાં આવેલ છે. વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ જોઈ લેવી. અહીં માત્ર અરજી ફોર્મ આપવામાં આવેલ છે.
કોરોના સહાય અરજી
https://www.ndbhaliya.online/feeds/posts/default