દેશી ગાય અરજી ફોર્મ ડાઉનલોડ
જે ખેડૂત મિત્રો પાસે દેશી ગાય હોય અને તેનું પાલન પોષણ કરતા હોય તેના માટે આ સહાય મેળવી શકાય છે. ગાય ના મળ મૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરી ને ઓર્ગેનિક ખેતી થાય તે હેતુ થી આ સહાય બહાર પાડવામાં આવી છે. અરજી કરનાર ખેડૂત ને દર મહિને 900 રૂપિયા ની નાણાંકીય સહાય મેળવવા માટેનું અરજી ફોર્મ અહીં ડાઉનલોડ માટે આપવામાં આવેલ છે.
દેશી ગાય આધારીત ખેતી : આ યોજના ને દેશી ગાય આધારિત ખેતી તરીકે ઓળખવામાંઆવે છે. વધુ માહિતી માટે I khedut Portal પર વિઝીટ કરવું. ઓનલાઈન અરજી ત્યાં થી થઈ શકશે.
દેશી ગાય અરજી ફોર્મ ડાઉનલોડ
https://www.ndbhaliya.online/feeds/posts/default