ઘર દીવડા માટે અરજી ફોર્મ
અહીં જે લાભાર્થી આ સરકાર દ્વારા આપવામાં આવતી ઘર દીવડા સહાય નો લાભ લેવા ઇચ્છતા હોય તેમના માટે અહીં અરજી ફોર્મ ડાઉનલોડ માટે આપવામાં આવ્યું છે. ઘર દીવડા યોજના નું અરજી ફોર્મ ઓફલાઈન ભરવાનું રહેશે તેમાં તમામ માહિતી ભરી અને ડોક્યુમેન્ટ જોડી ને લાગુ પડતી કચેરી માં જમા કરવાવવું. ઘર દીવડા અરજી ફોર્મ ડાઉનલોડ માટે નીચે લિંક આપેલ છે.
ઘર દીવડા અરજી ફોર્મ
https://www.ndbhaliya.online/feeds/posts/default