છત્રી સહાય યોજના સંપૂર્ણ માહિતી
છત્રી સહાય યોજના કોને મળે
આ છત્રી સહાય યોજના રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે.
છત્રી સહાય યોજના માટે ડોક્યુમેન્ટ
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- મોબાઈલ નમ્બર
આ યોજનામાં લાભાર્થી દીઠ (એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.
છત્રી સહાય યોજના અરજી ફોર્મ
ટેક્ટ્રર સહાય યોજના
https://www.ndbhaliya.online/feeds/posts/default