WhatsApp Group Join Now
Telegram Group Join Now

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

સરકાર દ્વારા નવી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરેલ છે. જેમા ધોરણ – 8 પુરુ કરેલ વિદ્યાર્થીને મેરીટમાં આવ્યા બાદ ધોરણ 9 થી 12 સુધીમાં કુલ 90,000 સ્કોલરશીપ આપવામા આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 26-5-2023 છે. 

આ યોજનામા ફોર્મ ભરવાની અને અન્ય માહિતી નીચે આપેલ લીંક પર આપેલી છે. 


આ સ્કોલરશીપ મળવાથી હોંશિયાર વિદ્યાર્થી ને ધોરણ 9 થી 12 સુધી અભ્યાસમાં ઘણો ટેકો મળી જશે.

DOWNLOAD NOTIFICATION CLICK 

OFFICIAL WEBSITE CLICK HERE 

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

https://www.ndbhaliya.online/feeds/posts/default
Read Now :  ફોરેસ્ટ ગાર્ડ 436 પેજ બુક ડાઉનલોડ

Leave a Comment