નામ નોંધણી અરજી પત્રક ફોર્મ ડાઉનલોડ
જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરેલ હોય અને રોજગારી પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તેમના માટે નામ નોંધણી કરવાથી રોજગારી વિશેની જાણકારી આપવામાં આવે છે. તેથી અહીં આપેલ નામ નોંધણી અરજી ફોર્મ ડાઉનલોડ કરી અરજી કરી દેવી તેથી આવનાર રોજગાર ને લગતી તમામ માહિત તમને મળી રહેશે.
નામ નોંધણી અરજી ફોર્મ ભરી તમારા જિલ્લા પછાત વર્ગ કલ્યાણકારી અધિકારી પાસે જમા કરવાનું રહેશે. નામ નોંધણી અરજી ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે.
નામ નોંધણી અરજી ફોર્મ
https://www.ndbhaliya.online/feeds/posts/default