અહી જાણો કે એસ.ટી બસ નું લોકેશન કઈ રીતે ટ્રેક કરવું
તો સૌ પ્રથમ અહી આપેલ સ્ટેપ ફોલો કરો. એના માટે તમારે માત્ર એક જ એપ્લિકેશન ની જરૂર પડશે, એ એપ્લિકેશન તમે પ્લેસ્ટોર પર જઈને ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો અથવા તમે તેને અહીંથી ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કરવા અહી નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો
ડાઉનલોડ એપ્લિકેશન
https://www.ndbhaliya.online/feeds/posts/default