WhatsApp Group Join Now
Telegram Group Join Now

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ

 રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના

રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ


રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના લાભ કોને મળે ? 

• મહિલા લાભાર્થી માટે લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ , પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ ( બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ , તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ . 

• પુરુષ લાભાર્થી માટે લગ્ન કરેલ હોય , તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ , લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ ( બે માંથી એક આ પધ્ધતિ ના અપનાવેલ હોવી જોઇએ , તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ . 


રાષ્ટ્રીય પરિવાર યોજનામાં કેટલો લાભ મળે ? 

પુરુષ નસબંધી માં લાભાર્થીને રૂ . ૨૦૦૦ / – અને મોટીવેટર ને ૩.૩૦૦ / – ની સહાય . 

ટ્યૂબેક્ટોમી ( સ્ત્રી વ્યંધીકરણ ) માં લાભાર્થીને રૂ .૧૪૦૦ / – અને મોટીવેટર ને રૂ . ૨૦૦ / – ની સહાય . 

• ટ્યૂબેક્ટોમી ( સ્ત્રી વ્યંધીકરણ ( સરકારી દવાખાનામાં પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તો ) લાભાર્થીને રૂ .૨૨૦૦ / – અને મોટીવેટર ને ૩.૩૦૦ / – ની સહાય . . 

રાષ્ટ્રીય પરિવાર યોજનાનો લાભ ક્યાંથી મળેલ ? 

• કુટુંબ કલ્યાણ પદ્ધતિનું ઓપરેશન જે તે ફેસેલીટી સેન્ટરમાં કરો ત્યારે આપને ત્યાંથી ઓપરેશન કરાવતા લાભાર્થીને તેમના બેંક ખાતામાં સહાય આપવામાં આવશે . 

રાષ્ટ્રીય પરિવાર યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ 

• આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે નિયત ફોર્મ ભરવાનું હોય છે .

https://www.ndbhaliya.online/feeds/posts/default
Read Now :  ફોરેસ્ટ ગાર્ડ 436 પેજ બુક ડાઉનલોડ

Leave a Comment