રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા અને ડોક્યુમેન્ટ
રેશનકાર્ડમાં નામ ઉમેરવા રહેઠાણનો પુરાવો
- લાઈટબીલ / વેરાબિલ
રેશનકાર્ડ માં નામ ઉમેરવા ઓળખાણનો પુરાવો
- ડ્રાઈવિંગ લાઇસન્સ
- આધારકાર્ડ
રેશનકાર્ડમાં નામ ઉમેરવા અન્ય પુરાવા
- ઓરીજીનલ રેશનકાર્ડ –
- નવા સભ્યનો ફોટો .
નામ ઉમેરવા સેવા માટે જરૂરી પૂરાવા
- જન્મદાખલો ( જો સભ્ય બાળક હોઈ તો )
- લગ્ન પ્રમાણપત્ર ( જો સભ્ય નવવધુ હોઈ તો )
- લગ્ન કરીને આવેલ નવવધુ ના પિયર પક્ષના રેશનકાર્ડ માંથી નામ કમીનું સર્ટીફીકેટ લઇ મુકવું .
રેશનકાર્ડમાં નામ ઉમેરવા ફોર્મ ક્યાં મળશે ?
- જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી / મામલતદારશ્રી ની કચેરી / તાલુકા વિકાસ અધિકારીની કચેરી ,
રેશનકાર્ડ માં નામ ઉમેરવામાં ઓનલાઈન અરજી
digitalgujarat વેબસાઈટ પર થી આવેદન કરી શકો છો .
રેશનકાર્ડમાં નામ ઉમેરવાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો .
https://www.digitalgujarat.gov.in/Download/pdfforms/s110.pdf
અન્ય ઉપયોગી તમામ અરજી ફોર્મ ડાઉનલોડ
રેશનકાર્ડમાં નામ સુધારવાનું અરજી ફોર્મ
રેશનકાર્ડમાં નામ કમી કરવું અરજી ફોર્મ
રેશનકાર્ડમાં નામ ઉમેરવા અરજી ફોર્મ
રેશનકાર્ડ અલગ કરવા માટે અરજી ફોર્મ
ડૂબલિકેટ રેશનકાર્ડ માટે અરજી ફોર્મ
https://www.ndbhaliya.online/feeds/posts/default