વહેંચણી માટેનો નમૂનો ફોર્મ ડાઉનલોડ
કોઈપણ વ્યક્તિ પોતાની મિલકત કે જમીનની વહેંચણી કરે ત્યારે અહીં આપેલી અરજી કરવાની હોય છે. અહીં આ અરજી કેવી રીતે કરવી તે માટેનું વહેંચણી માટેનો નમૂનો દર્શાવતું અરજી ફોર્મ ડાઉનલોડ માટે આપવામાં આવ્યું છે. આ વહેંચણી અરજી નમૂનો ડાઉનલોડ કરવા નીચે લિંક આપેલ છે.
અરજી ફોર્મ ડાઉનલોડ
https://www.ndbhaliya.online/feeds/posts/default