WhatsApp Group Join Now
Telegram Group Join Now

વિદેશ અભ્યાસ લૉન અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ

વિધાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ તમામ માહિતી

વિધાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન અરજી ફોર્મ અને ડોક્યુમેન્ટ તમામ માહિતી


વિદ્યાર્થીઓને વિદેશ ભણવા લૉન માટે પાત્રતાના માપડ 

  • ધોરણ -૧૨ પછી વિદેશમાં જતા વિધાર્થીઓ માટે ધોરણ -૧૨ માં ઓછામાં ઓછા ૬૫ % ટકા કે તેથી વધુ ગુણ , ( NT / DNT , વધુ પછા , અતિ પછાત માટે પપ % ) 
  • સ્નાતક ( ગ્રેજ્યુએટ ) પછી વિદેશમાં જતા વિધાર્થીઓ માટે સ્નાતક ( ગ્રેજ્યુએટ ) માં ઓછામાં ઓછા ૬૦ % ટકા કે તેથી વધુ ગુણ . ( NT / DNT , વધુ પછાત , અતિ પછાત માટે ૫૦ % ) • 
  • આ . ૫. વર્ગ માટે સ્નાતક ( ગ્રેજ્યુએટ ) પછી વિદેશમાં જતા વિધાર્થીઓ માટે સ્નાતક ( ગ્રેજ્યુએટ ) માં ઓછામાં ઓછા ૬૦ % ટકા કે તેથી વધુ ગુણ . 
  • સહાયનું ધોરણ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ .૧૫.૦૦ લાખની લૉન આપવામાં આવશે . 
  • ( સા . અને શૈ . પ . વર્ગ / SEBC ) ધોરણ -૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે . 
  • ( સા . અને રૌ . પ . વર્ગ / SEBC ) સ્નાતક ( બેચલર ડિગ્રી ) પછી અનુસ્નાતક કક્ષાના ( Post Graduate ) અભ્યાસક્રમ માટે . 
  • આ . ૫. વર્ગ ) સ્નાતક ( બેચલર ડિગ્રી ) પછી અનુસ્નાતક કક્ષાના ( Post Graduate ) અભ્યાસક્રમ માટે . 
Read Now :  ફોરેસ્ટ ગાર્ડ 436 પેજ બુક ડાઉનલોડ

વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ લૉન અરજી માટે આવક મર્યાદા • 

  • સા . અને શૈ.પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ .૧૦.૦૦ થી ઓછી . 
  • • આ . પ . વર્ગ / EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા .૪.૫૦ લાખ કે તેથી ઓછી . વ્યાજનો દર 
  • • વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.નિયમિત લોન / વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે છનીય વ્યાજ .
  • વિદ્યાર્થી અભ્યાસ લોન કેવી રીતે પરત કરવી 
  • • વિધાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ વસુલાત શરૂ કવામાં આવશે . 


વિદ્યાર્થી વિદેશ અભ્યાસ લૉન માટે રજુ કરવાના ડોક્યુમેંટ 

• અરજદારનો જાતિનો દાખલો 

• કુટુંબની આવકનો દાખલો , આઇ . ટી . રીટર્ન , ફોર્મ -૧૬ 

• અરજદારની અભ્યાસની માર્કશીટ , ડિગ્રી સર્ટિફિકેટ , અને ટકાવારીના આધારો . Gela 2462112101 sed22 / 1-20 / Letter of Acceptence . 

• વિધાર્થીના પાસપોર્ટની નકલ 

• વિધાર્થીના જે તે દેશના વીઝાની નકલ 

• એર ટીકીટની નકલ 

વિદેશ અભ્યાસ માટે ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ? • 

આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો . જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે . 


Read Now :  સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજના : Smart Hand Tool Kit Yojana 2024

વિદેશ અભ્યાસ લૉન માટે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે મામલતદાર કચેરી / તાલુકા વિકાસ અધિકારી કચેરી / જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી ( આપના તાલુકા / જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં જઈ તપાસ કરાવવાના રહેશે .

વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ માટે લૉન માટે અરજી ફોર્મ ડાઉનલોડ

 https://esamajkalyan.gujarat.gov.in/

https://www.ndbhaliya.online/feeds/posts/default

Leave a Comment