રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ 2000ની નોટ ને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. 2 હજારની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી. એને બદલે નવી પેટર્નમાં 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.
૫ વર્ષ પહેલાં ના ફોટા પાછા મેળવવા
• પ્રશ્ન 1: 2000ની નોટ ક્યાં સુધી માન્ય રહેશે?
જવાબ: આ નોટો બેંકમાં જઈને બદલી શકાય છે. આ માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
• પ્રશ્ન 2: 2000ની નોટ બેંકમાં કઈ રીતે બદલવી?
૦ જવાબ: બેંક ખાતામાં ર્ 2000 ની બેંક નોટ જમા કરાવી શકે છે અને/અથવા તેને કોઇપણ બેંક શાખામાં અન્ય મૂલ્યોની બેંક નોટોમાં બદલી શકે છે. બેંક ખાતામાં જમા સામાન્ય રીતે કરી શકાય છે, એટલે કે, પ્રતિબંધો વિના અને હાલની સૂચનાઓ અને અન્ય લાગુ વૈધાનિક જોગવાઇઓને આધીન છે,” આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
સરગવાની ખેતી કરવા માટે સહાય યોજના
• પ્રશ્ન 3: કઈ પોલિસી હેઠ લેવાયો નિર્ણય?
જવાબ: RBIએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી લેવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને સલાહ આપી છે કે, તે તાત્કાલિક ધોરણે 2000ની નોટને આપવાનું બંધ કરે. જો કે, 2000 રૂપિયાની નોટ બેન્ક નોટ માન્ય મુદ્રા રહેશે. જાણકારી અનુસાર, ક્લીન નોટ પોલિસી અંતર્ગત આરબીઆઈએ આ નિર્ણય લીધો છે. આરબીઆઈએ કહ્યું કે, આ નોટ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે.
આ એક રૂપિયાની નોટ થી લાખો રૂપિયા કમાઓ
• પ્રશ્ન 4: RBI દ્વારા શું કહેવામાં આવ્યું?
જવાબ: RBI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2018-19માં રૢ 2000 ની બૅન્કનોટનું છાપકામ બંધ કરવામાં આવ્યું હતું. લગભગ હૈં 2000 મૂલ્યની બૅન્કનોટમાંથી લગભગ 89% માર્ચ 2017 પહેલાં જારી કરવામાં આવી હતી અને તે 4-5 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે છે.
વધુ માહિતી માટે અહી ક્લિક કરો