WhatsApp Group Join Now
Telegram Group Join Now

સિલાઈ મશીન યોજના

ગુજરાત સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન અથવા તો 6000 રૂપિયા ની યોજના બહાર પાડેલ છે. આ માટે મહિલાઓ અરજી કરી શકે. જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરી ઓફલાઇન મોકલી દેવી.

Table of Contents

પાત્રતાના માપદંડો

  • ગ્રામ્‍ય વિસ્‍તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
  • શહેરી વિસ્‍તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
  • તાલીમાર્થી વિકસતી જાતિ, લધુમતી કે વિચરતી-વિમુકત જાતિ હોવો જોઇએ

સહાયનું ધોરણ

  • સ્ટાઇપેન્ડ માસિક રૂ. ૨૫૦/-
  • સિલાઇ મશીન ખરીદવા સહાય રૂ. ૬૦૦૦/-
  • શિવણકોર્ષનો સમયગાળો ૬ માસ
  • વિચરતી- વિમુક્ત જાતિના લાભાર્થીને માસિક રૂ. ૩૫૦/- સ્ટાઇપેન્ડ
  • સિલાઈ મશીન ખરીદવા રૂ. ૨,૫૦૦/- સહાય.

Form Download 👇Mate Ahi Click


-:: Download Form ::-


-:: Official Website ::-

Certificates to be enclosed. 

1. Income Certificate below Rs.12000/- (From Thasildhar) 

2. Proof for Age (20 to 40 years) 

3. If handicapped medical certificate. 

4. If destitute widow certificate should be enclosed. 

5. Community certificate 

6. If deserted wife certificate should be enclosed 

Read Now :  સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજના : Smart Hand Tool Kit Yojana 2024

7. Proof for knowing Tailoring 8. Passport size photo.

https://www.ndbhaliya.online/feeds/posts/default

Leave a Comment