WhatsApp Group Join Now
Telegram Group Join Now

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ ભાવ લીસ્ટ

 મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ફરવા જવા માંગતા હોવ તો તેની પાછળ થતો ખર્ચો પણ જાણી લો


 (1)  સ્ટેચ્યુ ઓફ યુનિટી (એન્ટ્રી ફી) : બાળકો માટે – 90 રૂપિયા  મોટા માટે : 150 રૂપિયા

 (2)  સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરી : બાળકો માટે – 230 રૂપિયા  મોટા માટે : 380 રૂપિયા

 (3) જંગલ સફારી: બાળકો માટે – 125 રૂપિયા  મોટા માટે : 200 રૂપિયા

 (4) એકતા ફ્રુઝ: બાળકો માટે – 200 રૂપિયા  મોટા માટે : 200 રૂપિયા

  (4) રીવર રાફ્ટિંગ: બાળકો માટે – 1000 રૂપિયા  મોટા માટે : 1000 રૂપિયા

 (5)  બટરફ્લાયગાર્ડન: બાળકો માટે – 40 રૂપિયા  મોટા માટે : 60 રૂપિયા

 (6) કેક્ટસ ગાર્ડન: બાળકો માટે – 40 રૂપિયા  મોટા માટે : 60 રૂપિયા

 (7)  એકતા નર્સરી: બાળકો માટે – 20 રૂપિયા  મોટા માટે : 30 રૂપિયા

 (8)  વિશ્વ વન: બાળકો માટે – 20 રૂપિયા  મોટા માટે : 30 રૂપિયા


  (9)ઇકો બસ: બાળકો માટે – 250 રૂપિયા  મોટા માટે : 300 રૂપિયા

 (10) આરોગ્ય વન: બાળકો માટે – 20 રૂપિયા  મોટા માટે : 30 રૂપિયા

Read Now :  સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજના : Smart Hand Tool Kit Yojana 2024

आज के ताजा समाचार पत्र डाउनलोड 

नाचती हुई स्त्री की अचानक मौत 

महिलाएं दिए चार पैर वाली लड़की को जन्म 

 (11) સરદાર સરોવર નૌકા વિહાર: બાળકો માટે – 290 રૂપિયા  મોટા માટે : 290 રૂપિયા

 (12) ચિલ્ડ્રન પાર્ક: બાળકો માટે – 125 રૂપિયા  મોટા માટે : 200 રૂપિયા

 (13)  ગોલ્ફ કાર્ટ: બાળકો માટે – 50 રૂપિયા  મોટા માટે : 50 રૂપિયા

 ટોટલ જોઈએ તો એક વ્યક્તિના મોટાના 2980 અને નાના બાળકોના 2500 રૂપિયા થાય છે.

મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ફરવા જવા માંગતા હોવ તો તેની પાછળ થતો ખર્ચો પણ જાણી લો…

https://www.ndbhaliya.online/feeds/posts/default

Leave a Comment