કમોસમી વરસાદ બાદ સર્વે કરી સહાય શુકવશે
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે 21મી તારીખે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને વીજળીના ચમકારાની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. …