WhatsApp Group Join Now
Telegram Group Join Now

ધોરણ 2 અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ PDF 2023-24

ધોરણ 2 અધ્યયન નિસ્પતીઓ ડાઉનલોડ : અહીં વર્ષ 2023 – 2024  તમામ ધોરણ 2 પ્રમાણે તમામ વિષયોની નવી અધ્યયન નિસ્પતીઓ ની PDF ફાઈલ આપવામાં આવેલ છે.પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિકમાં અભ્યાસ કરતાં બાળકોનું જેતે વિષયના શિક્ષણ કાર્ય બાદ બાળકમાં કયા અપેક્ષિત ફેરફારો થવા જોઈએ તે જાણવા માટે અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ થાય છે.

ધોરણ 1 અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ PDF 2023-24

ધોરણ ૨ અધ્યયન નિષ્પતી ડાઉનલોડ 

અહીં નીચે ધોરણ 2 ની ગુજરાતી , ગણિત અને અંગ્રેજી અધ્યયન નિષ્પતી ની PDF ફાઈલ આપવામાં આવેલ છે. નીચે વિષય પ્રમાણે અલગ અલગ ડાઉનલોડ ફાઈલ આપવામાં આવેલ છે ડાઉનલોડ કરવા માટે Download PDF બટન પર ક્લિક કરવું

ધોરણ 2 અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો

ધોરણ 2 ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ PDF 

Download PDF 

ધોરણ 2 ગણિત અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ PDF 

Download PDF 

અધ્યયન નિષ્પત્તિ એટલે શું?

જાણો અહી કે અધ્યયન નિષ્પત્તિ સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.

Leave a Comment