દિવાળી વેકેશન હોમવર્ક : દિવાળી નો ત્યોહાર આવતા તમામ પ્રાથમિક અને માધયમિક શાળાઓમાં વેકેશન પડી જાય છે. આ વેકેશન માં બાળકો તહેવાર ની સાથે સાથે પણ શિક્ષણ સાથે જોડાયેલ રહે તે હેતુથી અહીંયા ધોરણ ૧ થી ૮ માટેનુ દિવાળી લેશન એટલે કે દિવાળી વેકેશન હોમવર્ક આપવામાં આવેલું છે આ હોમવર્ક દ્વારા વિધાર્થીઓ ઘણું બધું શીખશે અને સાથે સાથે તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિ માં વ્યસ્ત રહેશે.
દિવાળી વેકેશન હોમવર્ક 2023
દિવાળી વેકેશન દરમિયાન બાળકો ઘરે બેસીને કામ કરે છે, તેમને થાક્યા વિના પ્રેક્ટિસ કરવાની અને શીખવાની તક આપે છે. હોમવર્ક સોંપણીઓ 2જી થી 8મા ધોરણ સુધીની હોય છે અને તમે નીચેના ગ્રેડ માટેની લિંક્સ પર ક્લિક કરીને PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.
દિવાળી લેશન હોમવર્ક PDF ડાઉનલોડ
અહીંયા નીચે ધોરણ પ્રમાણે દિવાળી વેકેશન માટેનુ હોમવર્ક ડાઉનલોડ માટે આપવામાં આવ્યું છે. ડાઉનલોડ કરવા માટે તમારા ધોરણની સામે ડાઉનલોડ બટન પર ક્લિક કરવું
ધોરણ 1 દિવાળી વેકેશન હોમવર્ક ડાઉનલોડ
ધોરણ 2 દિવાળી વેકેશન હોમવર્ક ડાઉનલોડ
ધોરણ 3 દિવાળી વેકેશન હોમવર્ક ડાઉનલોડ
ધોરણ 4 દિવાળી વેકેશન હોમવર્ક ડાઉનલોડ
ધોરણ 5 દિવાળી વેકેશન હોમવર્ક ડાઉનલોડ
ધોરણ 6 દિવાળી વેકેશન હોમવર્ક ડાઉનલોડ
ધોરણ 7 દિવાળી વેકેશન હોમવર્ક ડાઉનલોડ
ધોરણ 8 દિવાળી વેકેશન હોમવર્ક ડાઉનલોડ
