ડુપ્લીકેટ રેશન કાર્ડ માટેનું અરજી ફોર્મ: નમસ્કાર મિત્રો ઘણા કિસ્સા માં ઓરીજનલ રેશન કાર્ડ ખોવાઈ જાય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે તે માટે આપને નવું ડુપ્લીકેટ રેશન કાર્ડ કઢાવવાની જરૂરિયાત ઊભી થતી હોય છે તેથી અમે અહી ડુપ્લીકેટ રેશન કાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ ની PDF ડાઉનલોડ માટે મૂકી છે.
ડુપ્લીકેટ રેશન કાર્ડ માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ
આ અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ બટન ઉપર ક્લિક કરવાથી તમે ડાયરેક્ટ આ PDF ફાઈલ ડાઉનલોડ કરી શકશો .
વિવિધ અરજી ફોર્મ ડાઉનલોડ PDF
રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબતનું અરજી ફોર્મ ડાઉનલોડ PDF
રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ
1 thought on “ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ”