નિ:શુલ્ક રાઇડ યોજના : મહિલાઓને મળશે રાત્રે વાહન સુવિધા

પોલીસે નિ:શુલ્ક રાઇડ યોજના : ગુજરાત પોલીસ દ્વારા મહિલાઓના હિત અને સુરક્ષા માટે ની:શુલ્ક રાઇડ નામની યોજના શરૂ કરવામાં આવી છે. તો અહી આપણે આ યોજના વિશેની ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી મેળવીશું.

નિ:શુલ્ક રાઇડ યોજના શું છે?

આ યોજના દ્વારા રાત્રે મહિલાઓ અન્ય કામથી કે મુસાફરી સમયે કોઈ સમસ્યા થયેલ હોય અથવા તો વાહન ન મળતું હોય તેવા રાત્રીના સમયે 10 થી 6 વાગ્યા સુધીમાં પોલીસ દ્વારા ઘરે જવા માટે વાહન ઉપલબ્ધ થઈ શકશે.

પોલીસ નિશુલ્ક રાઈડ નો હેતુ 

શરૂ કરી છે જ્યાં કોઈપણ મહિલાઓ કે જેઓ એકલી હોય અને રાત્રે 10 થી 6 વાગ્યે ઘરે જવા માટે વાહન ન મેળવી શકતી હોય તે પોલીસ હેલ્પલાઇન નંબર્સ દ્વારા કંટ્રોલ રૂમનું વાહન અથવા નજીકનું પીસીઆર વાહન / એસએચઓ વાહન તેને સુરક્ષિત રૂપે તેના લક્ષ્યસ્થાન પર લઈ જશે

નિશુલ્ક રાઇડ માટે શું કરવું

(1091 અને 7837018555) પર સંપર્ક કરી શકે છે અને વાહનની વિનંતી કરી શકે છે. તેઓ 24×7 કલાક કામ કરશે.

પોલીસ નિશુલ્ક રાઈડ ગુજરાત

કંટ્રોલ રૂમનું વાહન અથવા નજીકનું પીસીઆર વાહન / એસએચઓ વાહન તેને સુરક્ષિત રૂપે તેના લક્ષ્યસ્થાન પર લઈ જશે. આ મફતમાં કરવામાં આવશે.

IMP :  ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાય : Green House and Tissue Culture Laboratory Scheme 2024

પોલીસ નિશુલ્ક રાઈડ કોના માટે છે.

આ યોજના ફક્ત અત્યરે મહિલાઓ માટે જ છે.

નિશુલ્ક રાઈડ હેલ્પલાઇન નંબર

1091 અને 7837018555

આ યોજના કોના માટે છે ?

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે આ પ્રકારની સેવા શરૂ કરી છે. અધિકૃતતાની પુષ્ટિ કરવા માટે, અમે પહેલા ગૂગલની મદદ લીધી અને રેફરન્સ નંબર 787018555નો ઉપયોગ કરીને સર્ચ કર્યું અને ઘણા પરિણામો મળ્યા. તેમાંથી, 2 ડિસેમ્બર, 2019 ના રોજ ndtv.com દ્વારા પ્રકાશિત એક લેખમાં માહિતી આપવામાં આવી છે કે લુધિયાણા પોલીસે મહિલાઓની સુરક્ષા માટે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફ્રી રાઈડ સ્કીમ શરૂ કરી છે. આ માટે હેલ્પલાઈન નંબર 1091 અને 7837018555 સ્થાપિત કરવામાં આવ્યા છે. જો કે, તે નોંધપાત્ર છે કે આ પહેલ માત્ર લુધિયાણા પુરતી મર્યાદિત હોય તેવું લાગે છે. વધુ વિગતો માટે, તમે નીચેના સમગ્ર સમાચાર લેખનો સંદર્ભ લઈ શકો છો.

નોંધ : આ યોજના માત્ર લુધિયાણા માટે છે

નિ:શુલ્ક રાઇડ યોજના :

Leave a Comment