GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 4300 પોસ્ટ

GSSSB Bharti 2024 : ગૌણ સેવા પસંદગી બોર્ડે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત લગભગ 22 કેડરમાં 4300 જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે. 4 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી અરજી ફોર્મ ભરી શકાશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીથી લાખો ઉમેદવારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

GSSSB Recruitment 2024

ઓનલાઈન ફોર્મ સબમિશન 4 જાન્યુઆરીથી શરૂ થશે અને 31 જાન્યુઆરીના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાની સમાપ્તિ થશે. 31 જાન્યુઆરીની રાતથી વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવશે અને આવનારા તમામ અખબારોમાં પ્રકાશિત કરવામાં આવશે.

GSSSB Recruitment 2024 Last Date

ઓનલાઈન અરજી શરૂ: 4 જાન્યુઆરી 2024

 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 31 જાન્યુઆરી 2024

GSSSB વેબસાઇટ: gsssb.gujarat.gov.in

GSSSB Recruitment 2024 Notification

આવનારા તમામ અખબારોમાં, શૈક્ષણિક લાયકાત, વય ધોરણ, પસંદગી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો અને અન્ય પાત્રતા ધોરણો સાથે ઉમેદવારોની જાહેરાતો મુખ્ય હશે. આ સમાચારને અંત સુધી ધ્યાનથી વાંચો જેથી તમને વધુ માહિતી મળી શકે.

GSSSB Recruitment અરજી કેવી રીતે કરવી 

OJAS ભરતી 2024: ઓનલાઈન અરજી પ્રક્રિયા 4થી જાન્યુઆરી 2023 થી ojas.gujarat.gov.in વેબસાઈટ પર શરૂ થશે અને 31મી જાન્યુઆરી 2023 સુધી ચાલુ રહેશે. અંદાજે 22 કેટેગરીમાં કુલ 4300 જગ્યાઓ હશે જેના માટે અરજી કરી શકાશે. મહત્વની વાત એ છે કે, પરીક્ષાનો મોડ સીબીઆરટી દ્વારા લેવામાં આવતા MCQ પ્રકારના પ્રશ્નો હશે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે છે.

IMP :  GVK EMRI recruitment 2024 : 108 માં નોકરી માટેની ઉત્તમ તક આજે જ અરજી કરો

GSSSB Bharti 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, પરીક્ષા પદ્ધતિ 2024

પસંદગી પ્રક્રિયામાં, પોસ્ટ નંબર 9 માટે અરજી કરનારા ઉમેદવારોએ ઓનલાઈન લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ભાગરૂપે OMR પદ્ધતિ અથવા કમ્પ્યુટર આધારિત પ્રતિભાવ પરીક્ષણમાં પ્રાવીણ્ય દર્શાવવું પડશે. જો જરૂરી હોય તો, પરીક્ષા સંદર્ભમાં ઉલ્લેખિત સૂચનાઓ એસએમએસ દ્વારા મોબાઇલ નંબર પર જણાવવામાં આવશે. તેથી, ખાતરી કરો કે સંબંધિત મોબાઇલ નંબર અરજી ફોર્મમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો છે.

GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 4300 પોસ્ટ

ઓનલઇન અરજી : અહી ક્લિક કરો

Home Page Click Here 

Leave a Comment