ITI એડમિશન માટેનુ નોટિફિકેશન જાહેર 2020-21
ધોરણ 10 પછી ITI ના કોર્ષ માટે એડમિશન 3 જુલાઈ 2021 થી 21 જુલાઈ 2021 સુધી શરૂ રહેશે.
ધો.૮ પાસ,૯ પાસ,૧૦ પાસ,૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીમિત્રો આઇ.ટી.આઇમાં ચાલતા જુદા જુદા વ્યવસાયિક અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે સમગ્ર રાજ્ય ની આઇ.ટી.આઇમાં પ્રવેશ પ્રક્રિયાના ઓનલાઇન ફોર્મ ભરવાના છે.
ફોર્મ ભરવા માટે ના ડોક્યુમેન્ટ :
૧.ધો.૮/ધો.૯/ધો.૧૦ની માર્કશીટ
૨.ધો.૧૦ પાસ કર્યા નું ટ્રાયલ સર્ટીફિકેટ
૩.જાતિ નું પ્રમાણપત્ર
૪.આવકનું પ્રમાણપત્ર
૫.પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
૬.આધારકાર્ડ
૭.બેન્ક પાસબુક
એડમિશનની માહિતી, અગત્યની તારીખ, મેરીટ, અને વિસ્તૃત માહિતી માટે ઓફિશિયલ જાહેરાત માટે અહીં 👇 ક્લિક કરો
https://www.ndbhaliya.online/feeds/posts/default