કુવા બોર નોંધણી ફોર્મ : અહિયાં જમીન ઉપર કરવામાં આવેલ ખોદકામ કુવા કે બોર માટે ની નોંધણી ક્રવવવા માટેનું અરજી ફોર્મ આપેલ છે. આ અરજી ફોર્મ દ્વારા તમે તમારા ખેતર માં કે અન્ય જગ્યાએ જો તમે કૂવો કર્યો હોય તો આ ફોર્મ દ્વારા નોંધણી કરવી શકો છો.
કુવા બોર નોંધણી ફોર્મ ડાઉનલોડ PDF
આ કુવા બોર નોંધણી નું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપવામાં આવેલ છે જેમાં Download PDF નામના બટન ઉપર ક્લિક કરવાથી તમે ડાયરેક્ટ આ અરજી ફોર્મ ની pdf ડાઉનલોડ કરી શકશો.
વિવિધ અરજી ફોર્મ ડાઉનલોડ PDF
રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર / દાખલો અરજી ફોર્મ ડાઉનલોડ PDF
વહેચણીની અરજીનો નમુનો ડાઉનલોડ PDF
બોજો મુકતી, ગીરો મુકતીની હકકપત્રકે નોંધ દાખલ કરવાની અરજીનો નમુનો
1 thought on “કુવા બોર નોંધણી અરજી ફોર્મ ડાઉનલોડ PDF”