નવું રેશનકાર્ડ અરજી ફોર્મ : નમસ્કાર મિત્રો અહિયાં નવું બારકોડેડ રેશન કાર્ડ કઢાવવા માંગતા હોય તેવા લોકો ને કચેરી માં અરજી કરવાની રહેતી હોય છે. તો તેમને સહેલાઈથી આ અરજી ફોર્મ મળી રહે તે હેતુથી અહિયાં નવા રેશન કાર્ડ માટેનું અરજી ફોર્મ ફ્રી માં ડાઉનલોડ માટે મૂકવામાં આવ્યું છે.
નવુ બારકોડેડ રેશનકાર્ડ અરજી ફોર્મ ડાઉનલોડ
આ અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે તમને નીચે એક Downoad PDF નામનું બ્લુ કલર નું બટન દેખાશે તેની ઉપર ક્લિક કરવાથી તમે ડાયરેક્ટ આ અરજી ફોર્મ ની pdf ફાઈલ સહેલાંય થી ડાઉનલોડ કરી શકશો
નમૂના નં. -ર નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ ની સાથે સાથે અહી બીજા ઘણા ફોર્મ દાખલા અને નમૂનાઓ આપવામાં આવ્યા છે.
આવકનો દાખલો ઓનલાઇન અરજી ફોર્મ ડોક્યુમેન્ટ | Avakno Dakhlo , PDF Form, Document
જાતિનો દાખલો અરજી ફોર્મ, ડોક્યુેન્ટ્સ, PDF ડાઉનલોડ | Jatino Dakhlo Arji Form PDF Download
1 thought on “નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ”