અંબાલાલ પટેલની આગાહી તારીખ 26 અને 27ના રોજ માવઠું થશે
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને બીજી ચેતવણી જારી કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે 24 નવેમ્બર, 2023થી દક્ષિણ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. અન્ય અવકાશી પદાર્થોના પ્રભાવને કારણે …