WhatsApp Group Join Now
Telegram Group Join Now

પાણીનું કનેકશન લેવા માટે અરજી ફોર્મ ડાઉનલોડ PDF

પાણીનું કનેકશન અરજી ફોર્મ: જે પણ લોકો પોતાના ઘર સુધી કે રહેઠાણ અથવા અન્ય જગ્યા એ પાણીની જરૂરિયા ઊભી થતી હોય છે તો તેમને પાણીનું કનેક્શન લેવા માટે અરજી કરવાની રહેતી હોય તે હેતુ થી અહિયાં નવા કનેશન લેવા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ માટે મૂકવામાં આવ્યું છે.

પાણીનું કનેકશન લેવા માટે અરજી ફોર્મ ડાઉનલોડ PDF

પાણીનું કનેકશન અરજી ફોર્મ ડાઉનલોડ PDF

આ કનેકશન માટેનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ડાઉનલોડ pdf બટન ઉપર ક્લિક કરીને તમે જાતે આ અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો.

Download PDF

(૧) નળ અડધા પોણા ગેલ્વેનાઈઝ આર્યનનો લઈશું તથા નગરપાલિકાએ મંજૂર કરેલી ચકલીઓ વાપરીશું, તમારા વાર્ટર વર્કસ સાથે ક્નેક્શન તમારા ખાતા તરરફથી કરાવી આપો ને તે કરવા બદલ નગરપાલિકા તરફથી જે રકમ આપવાની થશે, તે આપવા બંધાઈએ છીએ.

(૨) નળ વગેરે સમાન અમારે ખર્ચે લાવી આપીશું, અને તે તમામ સામાન ગેલ્વેનાઈઝડ આર્યનનો સો પાઉન્ડ પ્રેસરનો લાવી આપીશું અને ટેપ્સ ચકલીઓ નગરપાલિકા મંજૂર કરશે તે વાપરીશું.

(૩) આ કનેક્શન નગરપાલિકા પાણીના રેટના તથા પાણીના રક્ષણના જે કાનુનો તથા પેટા કાયદા વખતો વખત અમલમાં હોય તે અન્વયે અને તેની જવાબદારી સમજીને લેવા કબલુ છીએ. અમારો વોટર ટેક્ષ તથા કનેક્શન ફી જે કાયદેસર ઠરશે તે બીસ આવે મુદત અંદર ભરીશું અને એમ ના કરીએ તો અમારું કનેક્શન એકદમ તોડી નાખો તેમાં અમારી તકરાર ચાલશે નહી, અને લઈએ તો તે રદ બાતલ છે.

(૪) મીટરથી પાણી લઈએ તો મીટર બાબત ખાસ નિયમો પ્રમાણે બંધાઈએ છીએ.

(૫) કંઈ સાર્વજનિક કામ સારૂં નગરપાલિકા કે સરકારને અમારૂ કનૈક્શન બંધ કરવાની જરૂર જણાય તો અમોને દિન (૭) સાતની નોટીસ આપી નગરપાલિકા તે પ્રમાણે કરે તેમાં અમો હરક્ત લઈએ નહિ.

(૬) વોટર વર્કસ યોગ્ય કારણસર બંધ રહે તેવી અથવા બીજા યોગ્ય કારણસર અમને પાણી ન મળે તો તેને માટે ભરેલા પૈસા પાછા લેવાને કે નુકશાનીનો દવો નગરપાલિકા ઉપર અમો કરીએ નહી,

(૬) અમારા નળનું પાણી અમે પ્રમાણિકપણે માત્ર નળવાળા મકાનમાં રહેનાર અમારા કુટુંબના ઉપયોગ સારું વાપરીએ, તે બીજા કોઈને આપીએ નહી. જો તે આપીએ તો નગરપાલિકાના ગુનેગાર થઈએ અને અમારૂં કનેક્શન નગરપાલિકા એકદમ કાપી નાખે તેમાં અમારી તકરાર ચાલશે નહીં.

(૮) આ પાણી ભગીચાના, ખેતરના કે કોઈ કારખાના કામમાં વાપરીશું નહી અને તે કામ સારૂં વાપરીએ તો નગરપાલિકાના ઠરાવ પ્રમાણે તેનો જુદો કર આપીશું.

(૯) આ નળનું પાણી અમો ઈમારતના ચણતરના કામમાં અથવા નાત જમાડવાના કામમાં અથવા કોઇપણ કારખાના ધંધાના કામમાં લેખીત પરવાનગરી અગાઉથી મેળવ્યા વિના વાપરીશું નહીં અને રજા લઈ વાપરીએ તો તે કામ બદલ જે જે વિશેષ ધારો લેવાનો ઠર્યો હોય તે ઘરકામના પાણીના ઉપરાંત આપવા સ્કૂલ છીએ.

(૧૦) અમારા મકાનમાં હોટેલ, વિશ્રામસ્થાન, ચા, કોફી, આઈસ્ક્રીમની દુકાન, વીશી, એરેટેડ ફેકટરી અથવા એવો કંઈપણ ઉપયોગ કરીએ તો તે બદલ મુકરર થયેલા વોટર રેટનો ધારો આપવા અમો કબુલ છીએ.

(૧૧) પાણીના રેટના કાનુનો તથા પેટાકાયદાની કોઈપણ શરતોનો ભંગ કરીએ અથવા આપેલ નોટીસનો અનાદર કરીએ તો નગરપાલિકા અમારૂં કનેક્શન કાપી નાંખવા મુખત્યાર છે.

(૧૨) સદર હું માકનમાં નળ લેતાં આડોશી-પાડોશીને નુકશાન થશે તેનું જોખમ અમારે શીરે છે.

(૧૩) એકવાર નગરપાલિકા તરફથી કાયદેસર પાણીનું કનેક્શન કાપી નાખ્યું પછી અથવા મકાન માલીકે મંજુરી લઈ કાપી નાખ્યું હોય ત્યાર પછી ફરીથી કનેક્શન કરવાના પ્રસંગે નવી અરજી આપી મંજુરી મેળવવા બુલ છીએ.

(૧૪) વોટર ક્લોક્રેટ સારૂં ઈલાયદું કનેક્શન જાજરૂ કરવાના કામમાંજ વાપરવા કબુલ છીએ અને ઘરકામના રક્ષણ સંબંધમાં જે નિયમો છે, કનેક્શનના સબંધમાં પણ અમો પાળીશું.

(૧૫) અરજદારની અરજી ઉપરથી પાણીનું જોડાણ કાપી નાખવા પ્રસંગે અરજીની તારીખથી ૩૦ દિવસ પછી અરજદાર તે બાબતના કરમાંથી મુક્ત થઈ શકશે.

(૧૬) યાંત્રિક રીતે પાણી ખેંચવાનું કોઈપણ પ્રકારનું સાધન પાણીની નળીને લગી શકાશે નહીં. જરૂર પ્રસંગે જોઈતું પાણી ટાંકમાં એકત્ર કરી તે ટાંકીમાંથી પાણી યાંત્રિક સાધનથી ખેંચી શકાશે.

(૧૭) નગરપાલિકાના પ્લમ્બીંગ લાસયન્સ્ડ કોન્ટ્રાક્ટરે ઉપર જણાવેલ અરજાદારના મકાનને સ્નેક્શન કરતાં પહેલાં નગરપાલિકાના ઓવરસીઅરની જરૂરી સૂચના મેળવ્યા પછી જ કામ શરૂ કરવું, તેમ કર્યા સિવાયના

કરેલા કામ ઉપર, કામ સંતોષકારક છે, તે બાબતનું સટેિફિકેટ નગરપાલિકા તરફથી મળી શકશે નહી,

વિવિધ અરજી ફોર્મ ડાઉનલોડ PDF

એફિડેવિટ અરજી ફોર્મ ડાઉનલોડ PDF

જમીન માપણી કરાવવા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ PDF

મરણનું પ્રમાણપત્ર ફોર્મ ડાઉનલોડ PDF

રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબતનું અરજી ફોર્મ ડાઉનલોડ PDF

આવકનો દાખલો ઓનલાઇન અરજી ફોર્મ ડોક્યુમેન્ટ | Avakno Dakhlo , PDF Form, Document

Leave a Comment