WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રવાસી શિક્ષક અરજી ફોર્મ PDF ડાઉનલોડ Pravasi Shikshak Arji Form PDF Download

પ્રવાસી શિક્ષક ભરતી અરજી ફોર્મ અને માહિતી

પ્રવાસી શિક્ષક અરજી ફોર્મ ડાઉનલોડ

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા લાંબી ચાલતી હોય છે, આવામાં શિક્ષકની ઘટના લીધે વિધાર્થીઓના શિક્ષણ પર તેની માઠી અસરો પડતી હોય છે. જેને નિવારવા પ્રવાસી શિક્ષકોની ભરતીના આધારે પણ શાળઓમાં વિવિધ વિષયનું શિક્ષણ કાર્ય આગળ ધપાવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્ર દરમિયાન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં મળીને પ્રવાસી શિક્ષકોની 181 જગ્યા ભરવા માટેની કવાયત માટેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરાશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પુર્વે આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવશે.

પ્રવાસી શિક્ષક અરજી ફોર્મ ડાઉનલોડ 



ગાંધીનગરમાં પણ શાળાઓમાં વિવિધ વિષય શિક્ષકોની ઘટ છે. ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક વિભાગમાં 60 અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં 121 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનું ધ્યાને આવ્યું છે, શાળાઓ માં શિક્ષકોની મોટી ઘટના લીધે શિક્ષણનું સ્તર ચિંતાનો વિષય બને છે. ધોરણ 9, 10 અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિધાર્થીઓનું શિક્ષણ કાર્ય પણ કથળે તેવા સંજોગો છે. આવી સ્થિતિમાં વિધાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહે તેમજ અભ્યાસક્રમને પણ સમયસર આવરી લેવામાં પુરા આવે તે માટે કાયમી શિક્ષકોની ખાલી જગ્યાઓ પર પ્રવાસી શિક્ષકની કામચલાઉ ભરતી કરવામાં આવશે.

Read Now :  બંગાળ ની ખાડી માં ફરી વખત સર્જાયું મિધિલી વાવાઝોડું : કેટલી સ્પીડ છે જાણો

પ્રવાસી શિક્ષક અરજી ફોર્મ ડાઉનલોડ 

File name : પ્રવાસી-શિક્ષક-અરજી-ફોર્મ-pdf-ડાઉનલોડ-1.pdf

×

પ્રવાસી શિક્ષક લાયકાત સામાન્ય રીતે સ્નાતક હોવું જોઈએ (પરિપત્ર વાંચવો )

પ્રવાસી શિક્ષકના નિયમો : અહીં ક્લિક કરો

પ્રવાસી શિક્ષક પરિપત્ર : અહીં ક્લિક કરો

પ્રવાસી શિક્ષક અરજી ફોર્મ : અહીં ક્લિક કરો

1 thought on “પ્રવાસી શિક્ષક અરજી ફોર્મ PDF ડાઉનલોડ Pravasi Shikshak Arji Form PDF Download”

Leave a Comment