WhatsApp Group Join Now
Telegram Group Join Now

PSI Exam Best Book In Gujarati | PSI બેસ્ટ બુક ગુજરાતી

PSI Best Book In Gujarati PSI પરીક્ષા માટે બેસ્ટ 5 બુક ઇન ગુજરાતી

નમસ્કાર મિત્રો..

કોરોનાકાળ દરમ્યાન તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ અને ભરતીયો રદ કરવામાં આવેલ હતી પરંતુ ટૂંક સમયમાં જ આ તમામ પરિક્ષાઓ લેવામાં આવશે તેમાંની એક PSI પરીક્ષા બેસ્ટ બુક માહિતી આપેલ છે.

અહીં PSI પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય તેવી 5 બેસ્ટ બુક ગુજરાતી ભાષામાં આપેલ છે. જે તમે ઘરે બેઠા તમને મનગમતી બુક ઓનલાઈન ખરીદી કરી શકો છે.
1.PSI Police Sub Inspector Prelim Exam Gujarati Book (Latest Edition)


:: બૂકની અંદર સમાવિષ્ટ વિષયો ::
સમાજશાસ્ત્રની વિસ્તારથી સમજ 
ગુજરાતના તથ્ય ભારતના તથ્ય 
વિશ્વના તથ્ય 
ગુજરાતનો ઇતિહાસ 
ભારતીય ઇતિહાસ 
સામાન્ય ભૂગોળ 
વિશ્વની ભૂગોળ 
ભારતની ભૂગોળ 
ગુજરાતની ભૂગોળ 
મનોવિજ્ઞાન 
સમાજશાસ્ત્ર 
સામાન્ય વિજ્ઞાન 
કરન્ટ અફેર્સ 
ગુજરાતી સાહિત્ય 
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો 
ગુજરાતની અર્થવ્યવસ્થા 
ભારતીય અર્થવ્યવસ્થા 
ભારતીય રાજ્યવ્યવસ્થા અને 
બંધારણ સામાન્ય 
બૌદ્ધિક કસોટીઓ 
કમ્પ્યુટર 
રમત-જગત
2.PSI – ASI Kaydo with IPC, CRPC, Evidence, Schedule Cast, Police Acts, Prohibition, Motor Vehicle, Gambling Act – Yuva Upnishad Latest 2021 Edition in Gujarati

3.Khatakiya Departmental Exam and Police Sub Inspector PSI (Direct PSI – Mode 2 PSI – Mode 3 PSI) Exam Book Guide in Gujarati – Part 1 & 2 – 2021 Edition

4. Bharatiya Kayadao For Psi/ Asi Exam In Gujarati Medium Book

5. Police Sub-Inspector Tatha Madadnish Police Sub-Inspector ( PSI / ASI ) Exam Guide 2021 Edition




અહીં ઉપર આપેલ તમામ બુક ગુજરાતી ભાષામાં છે. સ્પેશિયલ PSI ની પરીક્ષા તેમજ પોલીસ કોન્સ્ટેબલ માટેનું ઉત્તમ મટીરીયલ આ બુક માં આપેલ છે.આ તમામ બુક એમેઝોન પરથી ઓનલાઈન ખરીદી શકાય છે. PSI ની આ તમામ બેસ્ટ બુક માત્ર 300 રૂપિયાના આસપાસ ના ભાવમાં મળી શકશે.

https://www.ndbhaliya.online/feeds/posts/default
Read Now :  ફોરેસ્ટ ગાર્ડ 436 પેજ બુક ડાઉનલોડ

Leave a Comment