રજા અરજી ફોર્મ: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ઘણી વખત અગત્યના કામ માટે શાળામાંથી રજા મેળવવાની જરૂરિયાત ઊભી થતી હોય તે માટે તેમને શાળાના શિક્ષક તથા આચાર્ય પાસેથી થી રજા મેળવવા માટે એક અરજી કરવાની રહેતી હોય છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓને સાચી રીતે રજા ચિઠ્ઠી લખતા આવડતું ના હોય તેથી અમે અહિયાં આ રજા માટેની અરજી નો નમુનો અહિયાં ડાઉનલોડ માટે મૂકવામાં આવ્યો છે.

રજા ચિઠ્ઠી કેવી રીતે લખવી
રજા ચિઠ્ઠી લખવા માટે માત્ર બેસિક નોલેજ હોવું જોઈએ તો તમે સહેલાઈથી રજા માટેની અરજી તથા ચિઠ્ઠી લખી શકો છો તો ચાલો નીચે આપેલ નમૂના પ્રમાણે તમે તમારી અરજી લખતા શીખી જાઓ
રજા અરજી ફોર્મ ડાઉનલોડ
Download PDF