રેશનકાર્ડમાં સુધારા માટેનું અરજી ફોર્મ : રેશનકાર્ડ માં નામ , અટક , સરનામું અથવા કોઈપણ અન્ય ભૂલ હોય તો સુધારવા માટે તમારે અરજી કરવાની હોય છે. તે માટે અહિયાં રેશન કાર્ડમાં સુધારો વધારો કરાવવાનું અરજી ફોર્મ ડાઉનલોડ માટે મૂકવામાં આવ્યું છે. આ અરજી ફોર્મ વિશે વધુ માહિતી નીચે આપવામાં આવેલ છે અને આ અરજી ફોર્મ ડાઉનલોડ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહિ .
રેશનકાર્ડ સુધારા અરજી ફોર્મ ડાઉનલોડ PDF
રેશનકાર્ડમાં સુધારો કરવા માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવામાટે નીચે એક Download Pdf નામનું બટન આપવામાં આવેલ છે તેની ઉપર ક્લિક કરીને તમે આ રેશનકાર્ડ સુધારા નું અરજી પત્રક ડાઉનલોડ કરી શકશો
વિવિધ અરજી ફોર્મ ડાઉનલોડ PDF
રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ
1 thought on “રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબતનું અરજી ફોર્મ ડાઉનલોડ PDF”