RTI (માહિતી અધિકાર અધિનિયમ ) અરજી ફોર્મ ડાઉનલોડ
માહિતી અધિકાર અધિનિયમ એક્ટ દ્વારા નાગરિક પોતે સાચી માહિતી મેળવી શકે છે. કોઈ પણ સરકારી શાખા પાસે સાચી માહિતી મેળવવાનો અધિકાર આ RTI ધારામાં આપવામાં આવ્યો છે. તે માહિતી મેળવવા માટે અરજી કરવાની હોય છર. આ અરજી ઓનલાઈન અને ઓફલાઈન કરી શકો છો
ઓફલાઈન RTI અરજી ફોર્મ મેળવવા તથા RTI અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે લિંક આપેલ છે તેની ઉપર ક્લિક કરવાથી અરજી ફોર્મ ડાઉનલોડ થઈ શકશે.
RTI અરજી ફોર્મ ડાઉનલોડ
RTI અરજી વિશે વધુ માહિતી ફોર્મ માં આપેલ છે.
https://www.ndbhaliya.online/feeds/posts/default