STD 10th Result 2024 : ધોરણ 10 નું રીઝલ્ટ જુઓ @ www.gseb.org

STD 10th Result 2024 : ધોરણ 10 નું રીઝલ્ટ જુઓ @ www.gseb.org

STD 10th Result 2024 : ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ટુંક સમયમાં જ ધોરણ 10 ની પરીક્ષા પૂર્ણ કરી અને બોર્ડના પેપરો તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે GSSEB દ્વારા રીઝલ્ટ જાહેર કરવા માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ને ઓનલાઇન રીજલ્ટ મેળવવા માં મુશ્કેલી થતી હોઈ છે તે હેતુ થી અહીંયા અમારી ટીમ દ્વારા સરળતાથી પરિણામ કઈ રીતે જોઈ શકાય તે માહિતી આપવામાં આવેલ છે.

Std 10 Results 2024 Date Gujarat | ધોરણ 10 પરિણામ તારીખ

Date : 25th May 2024

Time: 08:00 Morning

STD 10th Result Website ધોરણ 10 ના રિઝલ્ટ જોવા માટેની વેબસાઇટ કઈ છે

વિદ્યાર્થી મિત્રો શું આપ બોર્ડ ની પરીક્ષા ના પરિણામ જોવા માટે ની વેબસાઈટ શોધી રહ્યા છો ને તો અહી જાણો ધો 10 નું રિજલ્ટ જોવા માટે ની વેબસાઈટ www.gseb.org છે.

જાણો std 10 નું રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાય

સૌ પ્રથમ તો તમારે ગૂગલ માં જઈ અને gseb સર્ચ કરવાનું રહેશે.

IMP :  50+ Best Arabic Mehndi Design Photo and PDF Download Free 2024

ત્યારબાદ તમને www.gseb.org દેખાશે એની ઉપર ક્લિક કરવું

ધોરણ 10 સિલેક્ટ કરી 7 અંકનો રોલ નંબર દાખલ કરવો અને Go ઉપર ક્લિક કરવું

ઉપર આપેલ સ્ટેપ ફોલોવ કરી તમે ધોરણ ૧૦ નું રીઝલ્ટ જોઈ શકશો

મેસેજ દ્વારા ધોરણ ૧૦ નું રીઝલ્ટ કેવી રીતે જોવું

જો તમારી પાસે એન્ડ્રોઇડ ફોન ના હોઈ તો પણ તમે તમારા ફોન દ્વારા મેસેજ કરી ને રીઝલ્ટ જોઈ શકો છે તો જાણો કેવી રીતે જોઈ શકાય

સૌ પ્રથમ તમારે મોબાઈલ માં મેસેજ માં જઈને SSC<space>SeatNumber ટાઇપ કરવું

તમારા રોલ નંબર ની ચકાસણી કર્યા બાદ 56263 નંબર ઉપર આ મેસેજ સેન્ડ કરવાનો રહેશે

માત્ર થોડાક જ સેંકડોમાં તમારુ રીઝલ્ટ તમારા મોબાઈલ માં મોકલી આપવામાં આવશે

વોટસએપ દ્વારા ધોરણ ૧૦ નું રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાય

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમારી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સારી ગઈ. અમે જાણીએ છીએ કે તમે તમારા પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. આજે અમે તમને જણાવીશું કે તમે WhatsApp દ્વારા તમારા ધોરણ 10 અને 12 ના પરિણામો કેવી રીતે જોઈ શકો છો.

IMP :  ગુજરાતના જિલ્લાઓ PDF Download : Gujarat Na Jilla Book Download

ધોરણ ૧૨ ની જવાબવહી ડાઉનલોડ 

પ્રિય વિદ્યાર્થીઓ, હવે તમે તમારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ WhatsApp દ્વારા જોઈ શકો છો. તમે તમારી પરીક્ષાની વિગતો WhatsApp પર +916357300971 પર મોકલીને તમારું પરિણામ મેળવી શકો છો.

std 10 Official Website  : Click Here

Home Page : Click Here 

1 thought on “STD 10th Result 2024 : ધોરણ 10 નું રીઝલ્ટ જુઓ @ www.gseb.org”

Leave a Comment