તમારી ઉંમર પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ? દરેક વ્યક્તિને તેમના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે યોગ્ય પોષણની જરૂર હોય છે. દરેક વ્યક્તિ માટે તેના શરીરનું વજન જાણવું ખૂબ જ જરૂરી છે. શરીરનું વજન ઓછું કે વધુ હોવાથી તે આપણા સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, તમારા સ્વાસ્થ્ય માટે શરીરનું સંતુલિત વજન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે અમારી પાસે BMI કેલ્ક્યુલેટર છે અને ઉંમર કેલ્ક્યુલેટર ખૂબ મદદરૂપ છે. તો આજે અમે તમને જણાવીશું કે છોકરા અને છોકરીની ઉંમર પ્રમાણે શરીરનું વજન કેટલું હોવું જોઈએ.
વજન જાણવા નીચે ચેક કરો
નવજાત બાળકોનું વજન
- છોકારનું વજન- 3.3 કિલો
- છોકરીનું વજન- 3.3 કિલો
2 થી 5 મહિનાના બાળકનું વજન
- છોકરાનું વજન- 6 કિલો વજન
- છોકરીનું વજન- 5.4 કિલો વજન
6 થી 8 મહિનાનું બાળક
- છોકરાનું વજન- .2 કિલો
- છોકરીનું વજન- 6.5 કિલો
9 મહિનાથી એક વર્ષ
- છોકરાનું વજન- 10 કિલો
- છોકરીનું વજન- 9.5 કિલો
2 થી 5 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 12.5 કિલો
- છોકરીનું વજન- 11.8 કિલો
6 થી 8 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 12 થી 18 કિલો
- છોકરીનું વજન- 14 થી 17 કિલો
9થી 11 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 28 થી 31 કિલો
- છોકરીનું વજન- 28 થી 31 કિલો
12 થી 14 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 32 થી 38 કિલો
- છોકરીનું વજન- 32 થી 36 કિલો
15 થી 20 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 40 થી 50 કિલો
- છોકરીનું વજન- 40 થી 45 કિલો
21 થી 30 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 60 થી 70 કિલો
- છોકરીનું વજન- 50 થી 60 કિલો
30 થી 40 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 59 થી 75 કિલો
- છોકરીનું વજન- 60 થી 65 કિલો
40 થી 50 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 60 થી 70 કિલો
- છોકરીનું વજન- 59 થી 65 કિલો
50 થી 60 વર્ષની ઉંમર
- છોકરાનું વજન- 60 થી 70 કિલો
- છોકરીનું વજન- 59 થી 65 કિલો